Friday, December 12, 2014

▶ગુજરાત રાજ્યના જિલ્લા યાદ રાખવાની સરળ રીત◀


▶ગુજરાત રાજ્યના જિલ્લા યાદ રાખવાની સરળ રીત◀

→★અબક રાજા પાનદાન આપો પંખે વજુભા ગાંડા અવતા સાસુ સુભમ★←

1 અ-મદાવાદ
2 બ-નાસકાંઠા
3 ક-ચ્છ

4 રા-જકોટ
5 જા-મનગર

6 પા-ટણ
7 ન-વસારી
8 દા-હોદ
9 ન-ર્મદા

10 આ-ણંદ
11 પો-રબંદર

12 પં-ચમહાલ
13 ખે-ડા

14 વ-ડોદરા
15 જૂ-નાગઢ
16  ભા-વનગર

17 ગાં-ધીનગર
18 ડાં-ગ

19 અ-મરેલી
20 વ-લસાડ
21 તા-પી

22 સા-બરકાંઠા
23 સુ-રત

24 સુ-રેન્દ્રનગર
25 ભ-રૂચ
26 મ-હેસાણા

★નવા રચાયેલા જિલ્લાઓ★
27 અરાવલી
28 ગીરસોમનાથ
29 છોટા ઉદેપૌર
30 દેવભૂમિ દ્રારકા
31 મોરબી
32 બોટાદ
33 મહીસાગર

No comments:

Post a Comment

Pf balance apk download

 ડાઊનલોડ કરવા નીચે ક્લીક કરો      👇👇👇👇👇👇👇 CLICK HERE ...